વિજ્ઞાન ના નીચે જણાવ્યા મુજબ વિવિધ અર્થ છે.
- વૈજ્ઞાનિક પદ્ધતિ : જે જ્ઞાનને વર્ગીકૃત કરી સમજવાની પ્રક્રિયા છે.
- ઉપર જણાવેલ પ્રક્રિયા દ્વારા ભેગું કરેલ જ્ઞાન.
વિજ્ઞાન ના ક્ષેત્રોનું મુખ્ય બે પરિમાણ માં વર્ગીકરણ થઇ શકે છે.
- શુદ્ધ(નિયમો અને વાદો નું ઘડતર) ની સામે વ્યવહારુ(નિયમોનો રોજીંદી જીંદગીમાં માનવની જરૂરિયાતો પૂરી પાડવામાં ઉપયોગ.)
- પ્રકૃતિ(કુદરતમાં જોવા મળતી ઘટનાઓનો અભ્યાસ) ની સામે સમાજ(મનુષ્યના વર્તન અને સમાજનો અભ્યાસ)
વિજ્ઞાન ના ક્ષેત્રો
પ્રકૃતિ વિજ્ઞાન
વ્યવહારુ વિજ્ઞાન
સમાજ વિજ્ઞાન
વૈજ્ઞાનિકો
વિજ્ઞાન
More on
[ વિજ્ઞાન ]